Download Sad Love Status in Hindi for Whatsapp images and quotes to share your sad love thoughts with others on social media platforms.
Sad Love Status In Gujarati For Whatsapp
- મારા પ્રેમ ની બસ આટલી જ કહાની છે.. તારી યાદો સાથે જ મારી કહાની છે.
- જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે, લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે
- હાલ જોવે છે મારો દરરોજ બસ પૂછવા નથી આવતી.
- બીજાને હસાવીને... પોતાની તકલીફ છુપાવવી.. એ પણ એક કલા છે સાહેબ...
- હસવાનું શરૂ કરો અને જ્યારે રુદન સમાપ્ત થાય છે આ તે જ જુલમ છે જે લોકો, પ્રેમ કહે છે.
- જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા
Sad Love Quotes In Gujarati For Whatsapp
- ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.
- એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે, તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે...
- તે મને તારો તો ના થવા દીધો, પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો
- મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે.. નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..
- બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના... હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..
- હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ, રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!
- શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
- જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે, એના Contact List માં પણ હું નથી...
Thank you for visiting Sad love status in Gujarati or sad quotes in Gujarati.