Get here Latest Attitude Status In Gujarati for Girls Images and text Quotes for Whatsapp and Facebook to share and show your attitude.
Attitude Status In Gujarati For Girls
If you want any Images from here then press long on it and the download option will come, and if you want to text then just copy and paste it wherever you want to.
For Images Visit here: Attitude Status In Gujarati
હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો
ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ, હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી છુ.
લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો Attitude આવે છે.
સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે
हम शराब नही पीते लेकिन शराबी
दोस्त रखते है क्युंकी शराबी दोस्त
ग्लास जरुर तोडते है लेकीन दील नही
જીવન_માં_પસ્તાવો_કરવાનું_
છોડો_સાહેબ_
કંઈક_એવું_કરો_કે_તમને_
છોડનારા_પસ્તાય
Attitude Status In Gujarati
જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ માં હોય ત્યારે
ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે
ઘણીવાર સારું જીવન જીવવા માટે...
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે
થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું
જીવન મા સફળ થવા માંગો, તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.
All these attitude status in Gujarati is especially for girls only.